क्या आप हर शुभ दिवस पर गोमाता को प्रसाद खिलाना चाहते हैं? तो नीचे दी गई बातों का अवश्य ध्यान रखें। नहीं तो आप के दिए भोजन से गोमाता की मृत्यु भी हो सकती है।

ગોમાતાને ભોજન અર્પણ કરો - પરંતુ ભક્તિ તથા યોગ્ય સમજણ સાથે. શું તમે દરેક શુભ દિવસે ગોમાતાને પ્રસાદ ખવડાવવા માંગો છો? તો નીચેની બાબતોનું ધ્યાન રાખો. નહિંતર, તમારા દ્વારા આપવામાં આવેલ ભોજનથી ગોમાતાનું મૃત્યુ પણ થઈ શકે છે.
Offer food to Gaumatas – but with devotion as well as right understanding. Do you wish to feed Gaumatas on auspicious days? Then please take care of the following points, else Gaumata may also die because of the food that you offer.
- प्रति वर्ष कुछ महत्वपूर्ण दिवसों पर, जैसे कि होली, उत्तरायण, आदि लोग गोमाता को प्रसाद धरते हैं।
- किन्तु लोगों को गोमाता की पाचन प्रक्रिया, जो मनुष्यों की पाचन प्रक्रिया से बिल्कुल भिन्न होती है, के विषय में कोई जानकारी नहीं होती।
- विज्ञान की भाषा में गोमाता एक "रयुमिनंट" (ruminant) हैं। इनके पाचन तंत्र में उपस्थित मित्र जीवाणु विशेष “फ़र्मेंटेशन” (किण्वन) प्रक्रिया से वनस्पति आधारित भोजन को पचाते हैं।
- यदि अचानक गोमाता की खुराक में बड़ा बदलाव आए तो गोमाता के रुमेन में उपस्थित इन विविध प्रकार के मित्र जीवाणुओं के बीच संतुलन तेज़ी से बिगड़ सकता है।
- इसीलिए अचानक ही एक दिन में लोगों से गोमाता को अधिक मात्रा में शीरा, मिठाई, इत्यादि मिलने से उनकी पाचन प्रक्रिया पर अत्यंत विपरीत असर पड़ती है।
- इस कारण से हर वर्ष ऐसे महत्वपूर्ण धार्मिक दिवसों पर सैकड़ों गोमाताओं का स्वास्थ्य बिगड़ता है, और कई गोमाताओं की मृत्यु भी हो जाती है।
- यदि आप गोमाता को आहार अर्पण करना चाहते हैं तो किसी किसान, गोपालक या गोशाला से जुड़कर अधिक समझदारी के साथ गोमाता को उचित घास या दाना देने का प्रबंध करें।
- ऐसा करने से आप गोमाता की उचित सेवा कर सकेंगे तथा आपकी भक्ति के योग्य परिणाम सिद्ध होंगे।

ગોમાતાને ભોજન અર્પણ કરો - પરંતુ ભક્તિ તથા યોગ્ય સમજણ સાથે. શું તમે દરેક શુભ દિવસે ગોમાતાને પ્રસાદ ખવડાવવા માંગો છો? તો નીચેની બાબતોનું ધ્યાન રાખો. નહિંતર, તમારા દ્વારા આપવામાં આવેલ ભોજનથી ગોમાતાનું મૃત્યુ પણ થઈ શકે છે.
- દર વર્ષે મહત્વના દિવસોમાં લોકો ગોમાતાને પ્રસાદ અથવા જમવાનું અર્પણ કરે છે.
- અજ્ઞાનતાથી, ખોરાક અને પાચનની પ્રક્રિયાને સમજ્યા વિના, લોકો ગાયને એવો ખોરાક પીરસે છે, જેનાથી તેમના રુમેનને ખૂબ નુકસાન થાય છે અને તેમણે આફરો પણ ચઢી શકે છે.
- ગાય એક ર્યુમિનંટ છે, એટલે તેમના પાચનતંત્રમાં ઉપસ્થિત મિત્ર કીટાણુઓ એક વિશેષ ફર્મેન્ટેશન પ્રક્રિયાના ઉપયોગથી વનસ્પતિ આધારિત ભોજનને પચાવે છે. તેમના ભોજનમાં જો અચાનક બદલાવ થાય તો આ વિવિધ પ્રકારના મિત્ર જીવાણુઓ વચ્ચેનું સંતુલન બગડી શકે છે.
- અચાનક એક દિવસમાં શીરો, મીઠાઈઓ વગેરે વધુ માત્રામાં ખાવાને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. આ કારણે દર વર્ષે આવા મહત્ત્વના ધાર્મિક દિવસોમાં સેંકડો ગાયોના મૃત્યુ થાય છે.
- જો લોકો ગાયને ખોરાક આપવા માંગતા હોય, તો તેઓએ ખેડૂત, ગોપાલક અથવા ગોશાળા સાથે જોડાઈને ગાયને યોગ્ય ઘાસ અથવા દાણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.
- આમ કરવાથી લોકો વધુ સારી રીતે ગાયની યોગ્ય સેવા કરી શકે છે.
Offer food to Gaumatas – but with devotion as well as right understanding. Do you wish to feed Gaumatas on auspicious days? Then please take care of the following points, else Gaumata may also die because of the food that you offer.
- Every year on important days, such as Holi, Uttarayan, etc people offer prasadam to Gaumatas.
- However, people are not aware that Gaumata's digestive system is completely different from that of humans.
- In scientific parlance, Gaumata is a ruminant. Friendly microbes present in Her rumen help to digest food based on a fermentation process.
- If suddenly a big change is made in Her diet, then it can rapidly cause an imbalance between the different types of friendly microbes present in Her rumen.
- That is why, when suddenly they get to eat plenty of sweets such as sheera, etc, it has an extremely adverse effect on their digestion.
- For this reason, on auspicious days hundreds of Gaumatas fall sick, and many of them even die as a result.
- Hence if you wish to offer food to Gaumatas, it is more advisable to connect with a Farmer, Gopalak or Gaushala and arrange proper grass or other feeds.
- By doing this, you will be able to serve Gaumata with greater understanding, and see appropriate results of your devotion and service.
विभिन्नता | मनुष्य | गाय |
---|---|---|
लंबाई | पाचन प्रक्रिया और मार्ग छोटा होता है। | पाचन प्रक्रिया और मार्ग लंबा होता है। |
दांत | ३२ दाँतोका चलन अधिकतर ऊपर-नीचे होता है। युवा अवस्था में टूटने के बाद उगते नहीं। | ३२ दाँतोका चलन अधिकतर आजू-बाजू की दिशा में होता है। रेशों को चबाने से हुए अत्यधिक घर्षण की क्षतिपूर्ति हेतु दाँत आजीवन उगते रहते हैं। |
लार | १ से १.५ लीटर थूक या लार उत्पन्न होता है। लार में कार्बोहाईड्रेट पचाने के लिए एंजाइम होते हैं। pH न्यूट्रल (खार भी नहीं, एसिडिक भी नहीं) -6.7 जितना। | ६०-१०० लीटर थूक या लार उत्पन्न होता है। लार में एंजाइम नहीं होते। लार भोजन को नरम बनाता है, रयूमेन में बैक्टीरिया को तरल वातावरण देता है और रयूमेन में पीएच को बनाए रखने में मदद करता है। लार का pH अल्कालाइन (खार) होता है - 8.2 जितना। |
जुगाली | खुराक को एक ही बार चबाया जाता है। | गाय दिन में लगभग 8 घंटे निगले हुए खुराक को फिर से उगलकर पुनः चबाती है। |
अन्नप्रणाली | भोजन सामान्यतः एक ही दिशा में जाता है (मुँह से पेट की तरफ)। | अन्न प्रणाली के स्नायु भोजन को पुनः चबाने के लिए फिर से मुँह में ला सकते हैं। |
कक्ष | एक कक्षीय पेट | ४ कक्षीय - रुमेन, रेटिक्युलम, ओमेसम, अबोमेसम। केवल अबोमेसम मनुष्य पेट जैसा काम करता है। |
वातावरण | अधिक एसिडिक – pH 1.5-3.5 | बहुत कम एसिडिक - - रयूमेन पीएच 6.0 - 6.4, अबोमेसम पीएच 3.5 - 4.0 |
फाइबर | फाइबर (सेल्यूलोज़, जैसे की घास) नहीं पचा सकते। | सहजीवी बैक्टीरिया सेल्यूलेज एंजाइम उत्पन्न करते हैं जिससे फाइबर पचाया जा सकता है। |
एंजाइम | प्रोटीन पचाने के लिए एंजाइम उपस्थित होते हैं। | प्रोटीन पचाने के लिए एंजाइम उपस्थित नहीं होते हैं। |
प्रोटीन | खुराक में प्रोटीन आवश्यक है। | पखुराक में प्रोटीन की अधिक आवश्यकता नहीं होती। सहजीवी बैक्टीरिया खुराक में उपलब्ध नाइट्रोजन या NPN (नॉन प्रोटीन नाईट्रोजन)से प्रोटीन स्वयं ही बना सकते हैं। यह बैक्टीरिया को अबोमेसम और छोटी आंत में पचाया जाता है, जिससे गाय को पर्याप्त मात्रा में प्रोटीन प्राप्त हो जाता है। |
बल का मुख्य स्रोत | ग्लूकोज़ – पेट में पचकर सीधा शोषित होता है। | वोलटाइल फेटी एसिड (VFA) - रुमेन में कार्बोहाइड्रेट से किण्वन प्रक्रिया से इनका निर्माण होता है। |
વિભિન્નતા | મનુષ્ય | ગાય |
---|---|---|
લંબાઈ | પાચન પ્રક્રિયા અને માર્ગ નાનો હોય છે. | પાચન પ્રક્રિયા અને માર્ગ મોટો હોય છે. |
દાંત | 32 દાંત. દાંતનું ચલન મોટે ભાગે ઉપર-નીચે હોય છે. યુવાવસ્થામાં તૂટ્યા પછી ઊગતા નથી. | 32 દાંત. દાંતોનું ચલન મોટે ભાગે આજુ-બાજુની દિશામાં થાય છે. રેસાને ચાવવાથી થયેલ અત્યધિક ઘર્ષણને લીધે ક્ષતિપૂર્તિ માટે દાંત આજીવન ઊગતા રહે છે. |
લાળ | 1 થી 1.5 લીટર લાળ (થૂંક) ઉત્પન્ન થાય છે. લાળમાં કાર્બોહાઈડ્રેટ પચાવવા માટે એંજાઈમ હોય છે. પીએચ ન્યુટ્રલ (ખાર કે એસિડિક પણ નહીં.) 6.7 જેટલું. | 60-100 લીટર લાળ ઉત્પન્ન થાય છે. તેમાં એંજાઈન નથી હોતા. લાળ ભોજનને નરમ બનાવે છે. ર્યુમેનમાં બેક્ટેરીયાને તરલ વાતાવરણ આપે છે અને રુમેનમાં પીએચનું પ્રમાણ જાળવવામાં સહાયક બને છે. લાળનું પીએચ અલ્કાલાઈન (ખાર) હોય છે. તે લગભગ 8.2 જેટલું હોય છે. |
વાગોળવું | ખોરાકને એક જ વાર ચાવવામાં આવે છે. | દિવસમાં લગભગ 8 કલાક ખોરાકને મોંમાંથી બહાર કાઢીને ચાવે છે. |
અન્નપ્રણાલી | સામાન્ય રીતે ભોજન એક જ દિશામાં (નીચે) જાય છે. ખોરાક મોંમાંથી પેટ સુધી જાય છે. | અન્નપ્રણાલીના સ્નાયુ ભોજનને ફરી ચાવવા માટે મોંમાં લાવી શકે છે. ખોરાક મોંમાંથી રુમેન અને રેટિક્યુલમ સુધી જાય છે. |
કક્ષ | એક કક્ષીય પેટ | 4 કક્ષીય-રુમેન, રેટિક્યુલમ ઓમેસમ, અબોમેસમ, કેવળ અંતિમ કક્ષ મનુષ્યના પેટ જેવું કાર્ય કરે છે. |
વાતાવારણ | અધિક એસિડિક (પીએચ 1.5 - 3.5) | ઓછું એસિડિક - રુમેન પીએચ 6.0 6.4 અબોમેસમ પીએચ 3.5- 4.0 |
ફાઈબર | ફાઈબર (સેલ્યૂલોઝ, જેમ કે ઘાસ) પચાવી શકે નહીં. | સહજીવી બેક્ટેરીયા સેલ્યૂલોઝ એંજાઈમ ઉત્પન્ન કરે છે. તેથી ફાઈબર પચી શકે છે. |
એંજાઈમ | પ્રોટીન પચાવવા માટે એંજાઈમ હોય છે. | પ્રોટીન પચાવવા માટે એંજાઈમ હોતા નથી. |
પ્રોટીન | ખોરાકમાં પ્રોટીન જરૂરી છે. | પ્રોટીનની વધુ જરૂર નથી હોતી. સહજીવી બેક્ટેરીયામાં ખોરાકમાં રહેલ નાઈટ્રોજન (ગ્ઘ્ગ્ કે નોન- પ્રોટીન નાઈટ્રોજન) થકી પ્રોટીનનું નિર્માણ પોતે કરી શકે છે. આ બેક્ટેરીયાને અબોમેસમ અને નાના આંતરડામાં પચાવવામાં આવે છે. તેથી ગાયને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી જાય છે. |
બળનું મુખ્ય સ્રોત | ગ્લુકોઝ-પેટમાં પચીને સીધું શોષિત થાય છે. | વોલટાઈલ ફેટી એસિડ (જ્ઋ઼ઉ)- રુમેનમાં કાર્બોહાઈડ્રેડથી કિણ્વન પ્રક્રિયાથી તેનું નિર્માણ થાય છે. |